News

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાનું ચિખલદરા હિલ સ્ટેશન ચોમાસાના વરસાદમાં હરિયાળી અને સફેદ ધુમ્મસથી ઘેરાયેલું છે. આ કારણે વીકએન્ડ પર અહીં ભારે ભીડ હતી. શુક્રવાર અને રવિવાર વચ્ચે લગભગ એક લાખ પ્રવાસીઓ આવ્યા હ ...